________________
: १२८ :
પરિહારવિશુદ્ધિકચારિત્રીઓનું સયમકાલમાન, જઘન્યથી દેશાન મસા (૨૦૦) વર્ષનું કાલમાન જાણુવું. ઉત્કૃષ્ટથી દેશન એપૂવક્રાડકાલ સુધીનું જાણવું. ( ૮૪ + ૮૫ - ૨૭૮ + ૨૭૯ )
अन्तरद्वारे - एकस्य संयमग्रहणानन्तरमन्यस्य संयमग्रहणे उत्कृष्टतस्संख्यातवर्षाण्यन्तरकाल |
एकस्समय
जघन्यत एवं यथाख्यातपर्यन्तं बोध्यः ॥ ८६ ॥
सामायिकेश्शून्यः कालो नास्त्येव । छेदोपस्थापनीयैशून्यः कालो जघन्येन त्रिपष्टसहस्रवर्षाण्युत्कृष्टतोऽष्टादशकोटाकोटिसागरोपमः । परिहारविशुद्धिरहितः कालो जघन्येन चतुरशीतिसहस्र वर्षाण्युत्कृष्ठतोऽष्टादश कोटाकोटिसागरोपमः । सूक्ष्मसम्परायर हितः काळो जघन्येनैकस्समयः, उत्कृष्टतष्षण्मासाः । यथाख्यातरहितः कालो नास्त्येवेति ||८७ ||
-: अन्तरद्वार :
અ:—એકના સચમના ગ્રહણ બાદ બીજાને સયમગ્રહણમાં જઘન્યથી એક સમયના અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષોના અંતરકાલ જાણવા. આ પ્રમાણે યથાપ્યાત પર્યંત સમજવું.
એક જીવની અપેક્ષાએ તા એ વિશેષ છે કે; સામાયિકચારિત્રી, સામાયિકપણુ‘ છેાડી ફરીથી ગ્રહણ કરવામાં જઘન્યથી અતર, અન્તમુહૂત્તનું છે. અને ઉત્કૃષ્ટથી અન'તકાલ સુધીનું અંતર સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org