SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૭ : किश्चिदून द्विशतवर्षका लमुत्कृष्टतः ચિન્તુ ફ્યુઃ ॥ ૮૧ ॥ किञ्चिदून द्विपूर्वको टिकाल ~: ફાલમોનઢાર :— અ:—એક જીવની અપેક્ષાએ સામા સયમ કચારિત્રીનુંયિ કાલમાન, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વક્રાડ સુધીનું માન જાણવું. એ પ્રમાણે છેઢાપસ્થાપનીયનું કાલમાન સમજવું. પરિહારવિશુદ્ધિકચારિત્રીનું સંયમકાલમાન, જઘન્યથી એક સમય, ઉત્કૃ ષ્ટથી ૨૯ વર્ષ ન્યૂન(પૂર્વ)ક્રોડ વર્ષ સુધીનું કાલમાન જાણવું. સુક્ષ્મસ‘પરાયચારિત્રીનું સયમકાલમાન, જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્તનું માન જાણવું. યથાખ્યાતચારિત્રીનું સયમકાલમાન, સામાયિકની માફક જાણવું. અહીં ક્ષીણમેાહની અપેક્ષાએ, ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વ કાટી પ્રમાણ જાણવું. Jain Education International નાના જીવની અપેક્ષાએ સામાયિકચારિત્રીએ સદા હોય છે. ઇંદ્યાપસ્થાપનીયચારિત્રીઓનું જઘન્યથી અઢીસા (૨૫૦) વર્ષનું સયમકાલમાન જાણવું, કેમકે ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકરના શાસનનું માન તેટલું જ છે. ઉત્કૃષ્ટથી અવસર્પિણીમાં પ્રથમ તી કરના શાસનનું માન પચ્ચાસલાખક્રાડ સાગરોપમ સુધીનું હાઈ સંયમકાલમાન પચાસલાખક્રાડ સાગરાપમ સુધીનું જાણવું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy