SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ નાના ભવની અપેક્ષાએ સામાયિકચારિત્રી, સામાયિકપણાને જઘન્યથી એ વાર, અને ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર વાર પામે છે. :: છેદ્દેપસ્થાપનીયચારિત્રી, છેદ્યાપસ્થાપનીયપણાને જઘન્યથી બે વાર અને ઉત્કૃષ્ટથી નવસેાથી હજાર વાર પામે. પરિહારવિશુદ્ધિકચારિત્રી, પરિહારવિશુદ્ધિપણાને જઘન્યથી બે વાર અને ઉત્કૃષ્ટથી ૭ વાર પામે છે. સૂક્ષ્મસ'પરાયચારિત્રી, સૂક્ષ્મસ પરાયપણાને જધન્યથી એ વાર અને ઉત્કૃષ્ટથી નવ આકર્ષી (વાર) પામે છે. યથાખ્યાતચારિત્રી, યથાપ્યાતપણાને જઘન્યથી બે વાર, ઉત્કૃષ્ટથી પાંચ વાર પામે છે. ( ૮ર + ૮૩ – ૨૭૬ + ૨૭૭ ) काळमानद्वारे - सामायिकस्य संयमकालमानं जघन्येनैकस्समयः, उत्कृष्टतो देशोन- नववर्षन्यूनपूर्व कोटिं यावत् । एवमेव छेदोपस्थापनीयस्य । परिहारविशुद्धिकस्य जघन्येनैस्समयः उत्कृष्टत एकोनत्रिंशद्वर्षन्यूनकोटिं यावत् । सूक्ष्म सम्परायस्य जघन्येनैकस्समयः । उत्कृष्टतोऽन्तर्मुहूर्त्तम् । यथाख्यातस्य तु सामायिकस्येव स्यादिति ॥ ८४ ॥ ', अनेकजीवापेक्षया तु सामायिकास्सर्वदा भवेयुः । छेदोહલ્યાપનીયા નથસ્યસત્તાèટ્રિશત્તવવયંન્તમુoત: વસ્ત્રાણણણकोटिसागरोपमं यावत्स्युः । परिहारविशुद्धिका जघन्येन Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy