________________
: ૧૩૦ :
કષાય, મરણ, વેકિય, તજ, આહારક એમ છ સમુદઘાતે હોય છે.
પરિહારવિશુદ્ધિકચારિત્રીને વેદના, કષાય, મરણ એમ ત્રણ સમુદ્રઘાતે હેય છે.
સૂક્ષમસં૫રાયવાળાને કેઈ પણ સમુદ્દઘાત જ નથી,
યથાખ્યાતચારિત્રીને ફક્ત કેવલી સમુદ્દઘાત જ હેય. (૮૮ + ૨૮૨)
क्षेत्रद्वारे-सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिकसूक्ष्मसम्पराया लोकस्याऽसंख्यातभागे स्युः । यथारूयातस्त्व. संख्यातमागे. असंख्यातभागेषु केवलिसमुद्घातापेक्षया सर्वलोकव्याप्तश्च स्यादिति ॥ ८९ ॥
– ક્ષેત્રદ્વાર – અર્થ–સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂલમસં૫રાયચારિત્રીઓ, લેકના અસંખ્યાતમા ભાગમાં હોય યથાખ્યાતચારિત્રી તે અસંખ્યાતમા ભાગે હોય છે. અને કેવલી સમુદઘાતની અપેક્ષાએ અસંખ્યાત ભાગોમાં અને સર્વલોકવ્યાપી થાય. ( ૮૯ + ૨૮૩)
स्पर्शनाद्वारे-पामायिकादयो यावत्सु भागेषु लोकस्य स्युस्ले तातो भागान् स्पृशेयुः । समीपतरवर्तिवमागस्प
ન = શિરિજિનીતિ | ૨૦ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org