________________
: ૧૨૩ :
ચારિત્રવાળાઓ, સંજ્ઞાઉપયુક્ત, નેસંજ્ઞાઉપયુક્ત હોય છે. સંજ્ઞાઉપયુક્ત એટલે આહાર વિ. દશવિધ સંજ્ઞાઓમાં આસક્ત, ને સંજ્ઞાઉપયુક્ત એટલે આહાર વિ. દશવિધ સંજ્ઞાઓમાં આસક્તિ વગરના.
સૂમસં૫રાય અને યથાખ્યાતચારિત્રવાળાએ આહાર વિ. કરનારા હોવા છતાંય સંજ્ઞા ઉપયુક્ત હોય છે. (૭૯ + ૨૭૩).
રા –સામાવાવાર માદાર પવ, યથાख्यातस्त्रयोदशगुणस्थानं यावदाहारकचतुर्दशगुणस्थाने केवलिसमुद्घाततृतीयचतुर्थपञ्चमसमयेष्वनाहरक इति ॥ ८० ॥
– આહારદ્વાર – અર્થ –સામાયિક વિ. ચાર ચારિત્રવાળાઓ, આહારક [ આહાર કરનારાઓ ] છે, તેરમા ગુણસ્થાનક સુધી યથાખ્યાત ચારિત્રવાળે આહારક છે, ચૌદમ ગુણસ્થાનમાં કેવલીસમુદ્રઘાતના ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં અનાહારક છે. (૮૦ + ૨૭૪),
भवद्वारे-सामायिको जघन्यतः एकं भवमुत्कृष्टतोऽष्टौ भवान् गृह्णीयात् । एवं छेदोपस्थापनीयोऽपि । परिहार. विशुदिको जघन्यत एकमुत्कृष्टतस्त्रीन् । एवं यथाख्यातं પાકિતિ | ૮૨ ||
* – ભરદ્વાર – અર્થ:-સામાયિક ચારિત્રવાળે, ઉત્કૃષ્ટ પરિણામથી જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org