________________
: ૧૨૪ :
ક્ષપકશ્રેણિમાં આરહણ કરે છે તે જ ભવમાં મેક્ષે જાય છે. એ અપેક્ષાએ જઘન્યથી એકભવ, અને જે શ્રેણિ ન માંડે તે “સામાયિકચારિત્રને સ્પર્શ કરનારે આઠ ભવેનું ગ્રહણ કરે” એ અપેક્ષાએ ઉત્કૃષ્ટથી આઠ ભ ગ્રહણ કરેલ છે.
એ પ્રમાણે છેદેપસ્થાપનીય ચારિત્રવાળે જાણ. પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળે પરિહારવિશુદ્ધિકપણને છેડી છેદેપસ્થાપનીયપણુને પામી વિશુદ્ધિવિશેષથી ક્ષપકશ્રેણિ જે માંડે તે તે જ ભવે મેક્ષે જાય એ અપેક્ષાએ જઘન્યથી એક ભવ કરે, ઉત્કૃષ્ટથી તે, જે દેવગમન થાય ત્યારે મનુષ્ય થઈ તે જ ભવમાં મોક્ષે જાય તે અપેક્ષા એ ત્રણ ભ કરે.
એ પ્રમાણે યથાખ્યાતચારિત્રી, તે જ ભવમાં મરીને અનુ. તરદેવપણું મેળવી ફરીથી મનુષ્ય થઈ સિદ્ધિગતિએ જાય તેથી ત્રણ ભવે સમજવા. (૮૧ + ૨૭૫)
आकर्षद्वारे-सामायिक एकभवमाश्रित्य जघन्यत एकवारं, उत्कृष्टतश्शतपृथक्त्ववारं सामायिकसंयतत्वं प्रामोति । छेदोपस्थापनीयो जघन्यत एकवारमुत्कृष्टतो विंशतिपृथत्तववारं छेदोपस्थापनीयत्वं प्राप्नुयात् । परिहारविशुद्धिको जघन्यत एकवारमुत्कृष्टतस्त्रिवारं प्राप्नुयात् । सूक्ष्मसम्परायो जघन्यत एकवारमुत्कृष्टतश्चतुरो वारान् प्रतिपद्यते, यथाख्यातस्तु जघन्यत एकवारमुत्कृष्टतो द्विवारं यथाख्यातत्वं प्राप्नुयादिति ॥ ८२ ॥ अनेकभवाश्रयेण सामायिकस्य जघन्यतो द्विवारं उत्कृष्टतस्सहस्रपृथत्त्वमाकर्षा भवन्ति । छेदोपस्थापनीयस्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org