________________
: ११:
છ કર્મપ્રકૃતિની ઉદીરણું હોય અથવા આયુષ્ય, વેદનીય અને મેહનીય એમ ત્રણને છોડી પાંચ કર્મપ્રકૃતિની ઉદીરણું હોય છે.
યથાખ્યાતચારિત્રવાળાને બે અથવા પાંચ કર્મપ્રકૃતિઓની ઉદીરણ હોય છે; ચૌદમા ગુણસ્થાનવતને ઉદીરણા હતી નથી. ચૌદમાં ગુણસ્થાનવતી તે અનુદીરક કહેવાય છે. (७७ + २७१)
उपसम्पद्धानद्वारे-सामायिकस्सामायिकलं त्यजन् छेदोपस्थापनीयवं सूक्ष्मसम्परायलसंयतलं वा प्राप्नुयात् । छेदोपस्थापनीयत्वं त्यजन् सामायिकलं परिहारविशुद्धिकलं सूक्ष्मसंपराय स्वमसंयतलं वा प्राप्नुयात् । परिहारविशुद्धिकः परिहारविशुद्धिकत्वं त्यजन् पुनर्गच्छाद्याश्रयणाच्छेदोपस्थानीत्वं देवत्वोत्पत्तावसंयतत्वं वा भजेत् । सूक्ष्मसम्परायस्तत्त्वं श्रेणिप्रतिपातेन त्यजन् पूर्व सामायिकश्चत्तवं छेदोपस्थापनायवेत्तचं श्रेणिसमारोहणतो यथाख्यातत्वं वा यायात् । यथाख्यातसंयतस्तु तत्वं त्यजन् श्रेणिपतिपाततो सूक्ष्मसंपरायत्वं असंयम वा प्रतिपद्यते, उपशांतमोहत्वे मरणाद्देवोत्पत्ति स्नातकत्वे तु सिद्धिगति प्रतिपद्यत इति ॥ ७८ ।।
-: ५५६खानद्वार :અથ–સામાયિકચારિત્રી, સામાયિકપણાને ત્યાગ કરતા, છેદેપસ્થાપનીયપણાને, સૂક્ષ્મસંપરીયપણાને અથવા અસંવતપણને પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org