________________
* : ૨૦ : वेदनाद्वारे-सामायिकाद्याश्चत्वारोऽष्टौ कर्मप्रकृतीरनुभव
तीनां वेदको मोहनीयस्योपशान्तत्वात्क्षीणत्वाद्वा । स्नातकावस्थायां घातिकर्मप्रकृतिक्षयाचतमृणां वेदक इति ॥७६॥
– વેદનાદ્વાર - અર્થ:–પહેલાના સામાયિક વિ. ચાર ચારિત્રવાળાઓ, આઠ કર્મપ્રકૃતિને અનુભવે છે. યથાખ્યાત ચારિત્રવાળે તે નિર્ગથ અવસ્થામાં મેહનીયકર્મને છેડી સાત કર્મપ્રકૃતિઓને અનુભવવાળે હોય છે. કેમકે, મેહનીયકર્મ, ઉપશાંત કે ક્ષીણ હોય છે. સ્નાતક અવસ્થામાં ઘાતિકર્મપ્રકૃતિએને ક્ષય હોવાથી ચાર અઘાતિકર્મપ્રકૃતિએને વેદક હોય છે. (૭૬ - ૨૭૦ )
उदीरणाद्वारे- सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिका अष्टौ सप्त षड्वा कर्मप्रकृतीरुदीरयन्ति । सूक्ष्मसम्पराय आयुर्वेदनीयवर्जषट्कर्म प्रकृतोरायुर्वेदनीयमोहवर्जपश्चकर्मप्रकृतीवोंदीरयति ! यथाख्यातस्तु द्वे वा पञ्च वा कर्मप्रकृतीरुदीरयति चतुर्दशगुणस्थाने खनुदोरक इति ॥ ७७ ॥
– ઉદીરણાદ્વાર – અર્થ–સામાયિક, છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધક, ચારિત્રવાળાઓને, આઠ, સાત, કે છ કર્મપ્રકૃતિએની ઉદીરણ હોય છે.
સૂમસંપરાય ચારિત્રવાળાને આયુષ્ય અને વેદનીયને છેડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org