________________
: ૧૧૯
વર્ધમાન પરિણામને કાલ, જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત પ્રમાણવાળે સમજ, જે કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે અને શેલેશીને પામેલ છે, તેને આ પ્રમાણેને કાલ સમજ. સ્થિતિ તે જઘન્યથી એક સમય (ઉપશમ અદ્ધાના પ્રથમ સમય પછી તુર્ત જ મરણ હેવાથી) ઉત્કૃષ્ટથી તેરમા ગુણસ્થાનવતીને દેશોનપૂર્વકેટીપર્વતની સમજવી કેમકે પૂર્વ ક્રેડવર્ષના આયુષ્યવાળાને જઘન્યથી નવ વર્ષે ગયા પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી દેશનપૂર્વકેટી પર્યત અવસ્થિત (સ્થિર) પરિણામવાળે, શેલેશી પર્યત વિચરે છે. અને શૈલેશીમાં વર્ધમાનપરિણામવાળા હોય છે. (૭૪ + ૨૬૮)
बन्धद्वारे-सामायिकादयस्त्रयोऽष्टौ कर्मप्रकृतीरायुर्वर्जसप्तकर्मप्रकृतीर्वा बध्नाति । सूक्ष्मसम्परायो मोहनीयायुर्वर्जषट्कर्मप्रकृतीबंध्नाति । यथाख्यातस्तु एकादशद्वादशत्रयोदशगुणस्थानेषु वेदनीयमेव बध्नाति । चतुर्दशे तु बन्धरहित પતિ | ૭૫ .
– બંધદ્વાર – અર્થ:–સામાયિક વિ. પહેલાના ત્રણ ચારિત્રવાળાઓ, આઠ પ્રકૃતીને અથવા આયુષ્ય સિવાય સાત કર્યપ્રકૃતીઓને બાંધે છે. સૂફમસં૫રાયવાળે, મેહનીય અને આયુષ્ય સિવાય છે કર્મપ્રકૃતિએને બાંધે છે. યથાખ્યાત ચારિત્રવાળાઓ-અગ્યારમા, બારમા અને તેમાં ગુણસ્થાનમાં માત્ર વેદનીયકર્મને જ બાંધે છે. ચૌદમા ગુણસ્થાનમાં કર્મને બંધ નથી જ એટલે ચૌદમા ગુણસ્થાનવતી, બંધ વગરને હોય છે. (૭૫ + ૨૬૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org