________________
હોય છે. યથાખ્યાત ચારિત્રવાળે, અતિ વિશુદ્ધ પરિણામવાળે હોઈ શુકુલધ્યાનના ત્રીજા ભેદમાં ઉપયોગી વેશ્યા હાઈ પરમ શુફલલેશ્યાવાળા કહેવાય છે. ચૌદમાં ગુણસ્થાનકવર્તી તે વેશ્યા વગરને જ છે. (૭૩ + ૨૬૭) ,
परिणामद्वारे-सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिका वर्द्धमानहीयमानस्थिरपरिणामवन्तः । सूक्ष्मसम्पराय: श्रेण्यां वर्धमानो हीयमानश्च स्थान स्थिरपरिणामवान् । तत्कालस्तु जघन्यतस्समय एक उत्कृष्टतोऽन्तमुहत्तपरिमाणः । एवमाधानां कालो ज्ञेयः, यथाख्यातस्तु न हीयमानपरिणामवान् । वर्धमानपरिणामकालस्तु जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहतमान इति । स्थितिस्तु जघन्येनकस्समयः । उत्कृष्टतस्त्रयोदशगुणस्थानस्थस्य किश्चिदूनपूर्वकोटीपर्यन्ता बोध्येति | ૭૪ |
– પરિણામકાર – અર્થ:–સામાયિક, છેદે પસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાઓ, વર્ધમાન, હીયમાન, કે સ્થિરપરિણામવાળાઓ હોય છે. સૂફમસં૫રાયવાળે, શ્રેણીમાં વર્ધમાન અને હીયમાન પરિણામવાળે હોય છે. સ્થિરપરિણામવાળો હેતે નથી. તેને કાલ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત પરિણામવાળે છે. એ પ્રમાણે પહેલાના ત્રણ ચારિત્રવાળાઓને પરિણામને કાલ સમજ.
યથાખ્યાતચારિત્રવાળાને હીયમાન પરિણામ હેતે નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org