________________
[: ૧૭ :
શ્રેણીગત સામાયિક, છેદેપસ્થાપનીયવાળાઓમાં શ્રેણીના સ્ત્રીકારના પહેલાં સંજવલન કૈધ-માન-માયા, લોભ એમ ચાર કષાયે તેઓમાં હોય છે. ત્યારબાદ શ્રેણી દ્વારા સંજવલન ક્રાધાદિક ક્ષીણ કે ઉપશાંત થયે છતે ક્રમથી કેધને છેડી ત્રણ, કેધ, માનને છેડી છે, અથવા ક્રેધ, માન, માયાને છોડી એક કષાય હાય.
પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળે, કષાયવાળે જ છે કેમકે, શ્રેણીની પ્રાપ્તિને અભાવ છે.
સૂક્ષમÍપરાયવાળે, સંજવલનલભકષાયવાળો હોય છે. યથાખ્યાતચારિત્રવાળે તે કષાય વગરને છે એમ સમજવું. ( ૭૨ + ૨૬૬)
लेश्याद्वारे-सामायिकछेदोपस्थापनीयौ षविधलेश्यावन्तौ । परिहारविशुद्धिकः शुभलेश्यावयवान् । सूक्ष्मसम्पराय.
शुक्लमात्रलेश्यावान् । यथाख्यातस्तु परमशुक्ललेश्यावान् , चतुर्दशगुणस्थाने तु लेश्यारहित इति ॥ ७३ ॥
-: લેહ્યાદ્વાર – ' અથ–સામાયિક, છેદેપસ્થાપનીયવાળાઓ, છ પ્રકારની લેશ્યાવાળાઓ હોય છે.
પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળે, ત્રણ શુભ લેશ્યાવાળે હેય છે.
સૂફમસં૫રાય ચારિત્રવાળે, માત્ર ગુફલ લેશ્યાવાળે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org