________________
: ૧૫ :
સંવતની અપેક્ષાથી તે સામાયિક ચારિત્રવાળે, અનતગુણહીન ચારિત્રપર્યાયવાળો હોય છે. (૬૮ + ૨૬૨),
छेदोपस्थापनीय आद्यत्रयचारित्र्यपेक्षया सामायिकवत्स्यात् । अन्त्यद्वयापेक्षयाऽपि तथैव । एवमेव परिहारविशुदिकोऽपि । सूक्ष्मसम्पराय आधत्रयापेक्षयानन्तगुणाधिक एव, सूक्ष्मसंपरायान्तरापेक्षया तुल्योऽनन्तगुणेन हीनोऽधिकोऽपि स्यात्, यथाख्यातापेक्षयाऽनन्तगुणहीनः । यथाख्यातस्तु विजातीयसंपतापेक्षयाऽनन्तयुणेनाधिक एव, सजातीयापेक्षया तु तुल्य एवेति ॥ ६९ ॥ અર્થ છેદેપસ્થાપનીય=પ્રથમના ત્રણ ચારિત્રવાળાની અપે..
ક્ષાએ સામાયિકની માફક સમજવું, છેલ્લા બે ચારિત્રવાળાની અપેક્ષાએ પણ તેમજ સમજવું. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિક ચારિત્ર પણ સમજવું. સૂમસં૫રાયચારિત્ર, પહેલા ત્રણની અપેક્ષાએ અનંતગુણ અધિક જ છે, સૂમસં પરાયાંતરની અપેક્ષાએ તુલ્ય, અનંતગુણથી હીન, અધિક પણ હેય, યથાખ્યાતની અપેક્ષાએ અનંતગુણ હીન છે.
યથાખ્યાતચારિત્ર તે વિજાતીય સંયતની અપેક્ષાએ અનંતગુણથી અધિક જ, સજાતીય અપેક્ષાથી
તે તુલ્ય જ છે એમ સમજવું. (૬૯ + ૨૬૩)
તારે–ગાષાશવાયત પૌત્રિવત્તર | પથાख्यातस्तु सयोगी अयोगी चेति ॥ ७० ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org