________________
: ૧૩:
તેના ઉપર વિજ્ય, વિજ્યન્ત, જયન્ત, અપરાજિત, સવર્થસિદ્ધભેદથી પાંચ અનુત્તરે કહેવાય છે. નવગ્રેવેયક, પાંચ અનુત્તરે, કલ્પાતીત વિમાનવાસી દેના દેવકે કહેવાય છે. તે ૬પ છે
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાએ પાંચ જ્યોતિષી દે કહેવાય છે.
પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિનર, ર્કિપુરૂષ, મહારગ, ગંધર્વ એમ આઠ પ્રકારના વ્યંતરદેવ કહેવાય છે.
અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, પવનકુમાર, સ્વનિત(મેઘ)કુમાર ભેદથી દશ પ્રકારના ભવનપતિ દેવે કહેવાય છે. (૬૪ થી ૬૬ + ૨૫૮ થી ૨૬૦)
संयमद्वारे-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकसूक्ष्मसंपरायाणां प्रत्येकं संयमस्थानान्यसंख्यातानि । यथाख्यातस्य त्वेकमेव संयमस्थानमिति ॥ ६७ ॥
– સંયમકાર – અર્થ–સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્સપરાય ચારિત્રવાળાના દરેકના સંયમના સ્થાને અસંખાતા . યથાખ્યાત ચારિત્રવાળાનું ચારિત્રનું એક જ સંયમસ્થાન છે. (૬૭ + ૨૬૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org