________________
: ૧૧૨:
असुरनागसुपर्णविद्यदमिद्वीपोदधिदिक्पवनस्तनितकुमारभेदेन दशविधा भवनपतयः ॥६६॥
– ગતિદ્વાર –
અર્થ:–સામાયિક, છેદેપસ્થાપનીયવાળા, બંને મરીને દેવગતિમાં જાય. ત્યાં દેવગતિમાં પણ વિમાનિક જ દેવ બને, ત્યાં પણ જઘન્યથી પ્રથમ દેવલેક સુધી અને ઉત્કૃષ્ટથી અનુતરવિમાન સુધી, જે કઈ પણ વિરાધક બને તે ભવનપતિ બને. - પરિહારવિશુદ્ધિક, વિમાનિક જ બને. ત્યાં પણ જન્યથી સૌધર્મક૫માં અને ઉત્કૃષ્ટથી સહસ્ત્રારક૯૫માં વિમાનિક બને.
સૂક્ષમÍપરાયવાળે, અનુત્તરવિમાનમાં જાય છે. યથાખ્યાત સંયમી, દેવગતિમાં જાય તે અનુત્તર વિમાનમાં જ જાય અથવા સિદ્ધિગતિમાં જાય છે ૬૪ છે
સૌધર્મ, એશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાકૃત, આરણ, અચુતભેદથી બાર પ્રકારના કાપપન્નવિમાનવાસી દેના, દેવલોક કહેવાય છે.
તેના ઉપર, સુદર્શન, સુપ્રતિબદ્ધ, મને રમ, સર્વભદ્ર, વિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર, આદિત્યભેદથી નવ
વેયકે” કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org