________________
: ૧૧૦ :
એમાં હોય છે સંહરણની અપેક્ષાએ સ્વસમાનકાલ જે ક્ષેત્રો તરમાં હોય ત્યાં ક્ષેત્રમંતરમાં સંભવે છે.
જે ઉત્સર્પિણી અવસર્પિણું હોય ત્યારે મહાવિદેહક્ષેત્રમાં દુષમસુષમા ાિથા] સરખા આરામાં સંભવે છે.
આ પ્રમાણે છેદેપસ્થાપનીય પણ સમજવું પરંતુ જન્મસદભાવની અપેક્ષાએ ઉત્સર્પિણ અવસર્પિણીઓમાં છેદેપસ્થાપનીય નથી. છે ૬૦ છે
પરિહારવિશુદ્ધિસંયમી-ઉત્સર્પિણી, અવસર્પિણીના કાલમાં હેય પરંતુ ઉત્સપિણ અવસર્પિણીકાલમાં હેતા નથી.
ઉત્સર્પિણું અને અવસર્પિણીકાલમાં વેગ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા આરામાં હોય છે. એ ૬૧ છે
સૂમસં૫રાય, જન્મસદભાવની અપેક્ષાએ ત્રણ કાલમાં આરાની અપેક્ષાએ યોગ પ્રમાણે સામાયિકની માફક સમજવું. યથાખ્યાત ચારિત્ર પણ આ પ્રમાણે સમજવું. ભૂતકાલીન સંહરણની અપેક્ષાએ તે સર્વ આરાએમાં સત્તા સમજવી. ૬૨ છે
રૂપરસાદિ-છવગત અનુભવ–આયુ પ્રમાણ શરીરાદિ ભાવના ઉત્કર્ષમાં કારણભૂત કાલ “ઉત્સર્પિણી” કહેવાય છે.
રૂપરસાદિ ભાવેની હાનિમાં કારણભૂત કાલ “અવસર્પિણી કહેવાય છે.
અવસર્પિણીમાં (૧) સુષમા સુષમા, (૨) સુષમા, (૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org