________________
: ૦૯ :
तु नोउत्सर्पिण्यवसर्पिणीकाले । उत्सर्पिण्यवसर्पिण्योर्यथायोगं द्वितीयतृतीयचतुर्थपञ्चमारकेषु ॥ ६१ ॥
सूक्ष्मसम्परायो जन्मसद्भावाभ्यां काळत्रये, अरकाना - श्रित्य तु यथायोगं सामायिकवत्स्यात् । यथाख्यातोऽप्येवम्, સંળતતુ સર્વેનજી || ૬૨ ||
रूपरसाद्युत्कर्षप्रयोजकः काल उत्सर्पिणी । रूपरसादिहानिप्रयोजकः कालोsवसर्पिणी । तत्रावसर्पिण्यां सुषमसुषमासुषमा सुषम दुष्पमादुष्षमादुष्षमारूपावडरका भवन्ति । उत्सपिण्यt व्युत्क्रमतष्षडरकास्त एव ।। ६३ ।।
-: કાલદ્વાર :
અ:—સામાયિક–ઉત્સર્પિણી, અવસર્પિણી, નાઉત્સર્પિણી અવસર્પિણીરૂપ ત્રણ કાલમાં હાય. ત્યાં જો ઉત્સર્પિણીમાં હાય ત્યારે જન્મની અપેક્ષાએ દુઃષમા, દુઃષમસુષમા, સુષમદુઃષમાં ખીજા, ત્રીજા, ચેાથારૂપ ત્રણ આરાઓમાં અર્થાત્ ખીજા આરાના અતે જન્મેલેા ત્રીજા આરામાં ચારિત્રધારી મને છે. સદ્ભાવ [સત્તા]ની અપેક્ષાએ ત્રીજા-ચેાથા આરામાં ચારિત્રને સ્વીકાર સભવે છે. સ`હરણની અપેક્ષાએ ગમે તે આરામાં સંભવી શકે છે. અર્થાત્ સ્વસમાનકાલ જ્યાં હાય તે ક્ષેત્રકાલમાં એમ સમજવું.
જો અવસર્પિણીમાં હાય ત્યારે જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ ત્રીજા–ચેાથા-પાંચમામાં પૂર્વ ક્રમથી વિપરીત આરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org