________________
: ૧૦૮
છેદેપસ્થાપનીય, સૂમસંપરાય, યથાખ્યાત ચારિ, કર્મભૂમિમાં સંહરણની અપેક્ષાએ તે અકર્મભૂમિમાં સંભવે છે.
કેમકે ત્યાં જન્મેલાઓને ચારિત્રને અસંભવ છે, અર્થાત એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં દેવ વિગેરેથી લઈ જવારૂપ સંહરણની અપેક્ષાએ અકર્મભૂમિમાં પૂર્વોક્ત ચાર ચારિત્ર વાળાઓને સંભવ છે. કર્મભૂમિમાં પણ સમજવું.
પરિહારવિશુદ્ધિક ચારિત્ર તે કર્મભૂમિમાં જ હોય છે અને આ ચારિત્રવાળાનું સહરણ સંભવતું નથી અર્થાત્ કર્મભૂમિમાં જન્મેલ જ આ ચારિત્ર લઈ કર્મભૂમિમાં જ વિચારે છે પરિહાર વિશુદ્ધિક લબ્ધિવાળાઓને દેવાદિક, સંહરી શક્તા નથી. (૫૯ + ૨૫૩)
कालद्वारे-सामायिक उत्सपिण्यामवसर्पिण्यां नोउत्सर्पिण्यवसर्पिण्यामपि काले स्यातू । तत्र यधुत्सपिण्यां स्यात्तदा जन्मतो दुष्पमादुषमसुषमासुषमदुष्षमारूपे भरकत्रये, सद्भावतस्तृतीयतुर्ययो: संहरणतो यत्र क्वापि स्यातू । यद्यवसर्पिण्यां तदा जन्मसद्भवाभ्यां तृतीयचतुर्थपश्चमेषु पूर्वक्रमविपरीतेष्वरकेषु, संहरणतस्सर्वेषु स्यात् । यदि नोउत्पसर्पिण्यवसर्पिण्यां तदा महाविदेहे दुष्षमसुषमासदृशारके स्यात् । एवं छेदोपस्थापनीयोऽपि परन्तु जन्मसद्भावापेक्षया नोउत्सपिण्यवसर्पिण्यां સ્થાત || ૨૦ || परिहारविशुद्धिसंयत उत्सर्पिण्यवसपिण्योः काले स्थान
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org