________________
વર્ષ બાદ થવા પામી ત્યાર બાદ વિવાનેને સંતોષવા “ ન્યાય પ્રકાશ” નામની ટીકા રચવામાં આવી.
જ્યારે કેઈ પણ પુસ્તકની મદદ વિના રાત્રે ગ્રંથ નિર્માણ કરવામાં આવ્યું ત્યારે થોડાક આકસ્મિક શબ્દ સામ્યથી કેઈનું અનુકરણ કર્યું છે, તેમાંથી બનાવ્યું છે આવી અસંબદ્ધ વાતે સત્યથી વેગળી બની જાય છે.
દર્શનશાસને પ્રામાણિક વિદ્વાનું તેના પૂર્વાચાર્યોના ગ્રંથથી પરિચિત ન હય, સંસ્કારિત ન હોય કે પ્રભાવિત ન હોય તે કદી ય બનવા એગ્ય નથી. પ્રામાણિક કઈ પણ આચાર્ય કઈ પણ નવા તત્વની અન્વેષણને દાવે જૈન શાસનમાં તે ન જ કરી શકે.
જે કંઈ વિશિષ્ટતા હોય તે સંકલન રજુઆત અને વિવરણમાં જ હોય છે.
હેમચંદ્રાચાર્ય મહારાજાએ ઉમાસ્વાતિ મહારાજને “ઉપમાસ્વાતિ સંગૃહીતાઃ' કહ્યા છે. તેને કેઈ એ અર્થ કરે કે ઉમાસ્વાતિ મહારાજની કેઈ વિશિષ્ટતા નથી કારણ કે તેઓએ તે માત્ર આગમન અર્થની જ સંકલન કરી છે. તે આવી વાત કરનારની મૂર્ખતા એક નાનું બાળક પણ સરળતાથી સમજી શકે તેમ છે. અહીં કહેવાને આશય એટલે જ છે કે ગ્રંથકારે પ્રામાણિક આખ્ખાયને છોડ્યા વગર જ એક વિશિષ્ટ શૈલીથી પદાર્થોનું સંકલન કર્યું છે તે જ દ્રષ્ટવ્ય છે.
કોઈ પણ શાસ્ત્રીય બાબતમાં નવું તવ શેકવાને દાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org