________________
સારા ય જૈન દર્શનનું અત્યંતર અને બાહા બંને પ્રકારનું એક સમતેલ વિવરણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે.
મૂલસૂત્રો પર રચવામાં આવેલી “ન્યાય પ્રકા શ” નામની પણ ટીકા પણ વિદ્વાનજનેને આશ્ચર્ય મુગ્ધ કરે તેવી છે. તેનું કદ પણ ઠીક ઠીક પ્રમાણમાં વિશાળ છે.
રચના” આ ગ્રંથની રચના અંગે પણ એક નાને ઈતિહાસ છે. પૂ. મુનિ શ્રી પ્રભાવવિજય મહારાજે એક દિવસ સવ. પૂ. ગુરુ દેવને વિનંતિ કરી કે આપશ્રી કઈ મારા જેવા અલ્પમતિ જીને બેધ થાય તે માટે કેઈક સુંદર ગ્રંથ બનાવી આપવાની કૃપા કરે. | સરળહદથી સ્વ. પૂ. ગુરુદેવે શિષ્યની તે વિનંતિ માન્ય રાખી. સ્વપર દર્શનનાં ગંભીર ઉંડાણ સુધી પહોંચી ગયેલ પૂ. ગુરુદેવ, એ એક અપ્રતીમ સમૃતિ શક્તિના ખજાના હતા. ગ્રંથનું નિર્માણ એક અસાધારણ વાત છે. એક સામાન્ય લેખક પણ સંખ્યાબંધ પુસ્તકે ઉથલાવતા હોય છે જ્યારે પૂ. ગુરુદેવ આ ગ્રંથ નિર્માણ કરતા હતા ત્યારે કેઈ ગ્રંથ તેમને જેવા માં હોય તેવું મને યાદ નથી. મોટા ભાગના સૂત્રો તેઓ રાતના જ બનાવતા અને દિવસનાં કેઈની પાસે લખાવી દેતા ગ્રંથકર્તા આચાર્યશ્રીની આ એક અજોડ સફળતા છે અને સ્મૃતિ શક્તિને એક અનુપમ પુરાવો છે. ગ્રંથ નિર્માણને પ્રારંભ
થયો અને પૂર્ણાહુતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org