________________
: १०५ :
ज्ञानद्वारे - सामायिकादिचतुणों द्वे वा त्रीणि वा चखारि वा ज्ञानानि भवन्ति । यथाख्यातस्यैकादशद्वादशगुणस्थानयोश्चत्वारि ज्ञानानि ऊर्ध्वगुणस्थानयोः केवलज्ञानं भवतीति ।। ५४ ।।
-: ज्ञानद्वार :
અ:-સામાયિક વિગેરે ચાર ચારિત્રવાળાએ, એ અથવા ત્રણ કે ચાર જ્ઞાનવાળા હોય છે. છદ્મસ્થવીતરાગ યથાખ્યાત ચારિત્રવાળાને બે અથવા ત્રણ કે ચાર જ્ઞાના હાય છે. અર્થાત્ અગ્યારમા કે બારમા ગુણસ્થાનવ યથાખ્યાત ચારિત્રવાળાને બે અથવા ત્રણ કે ચાર જ્ઞાના હેાય છે.
સચેાગી અને અયાગી ગુણસ્થાનમાં યથાખ્યાતચારિત્રવાળાને કેવલજ્ઞાન હાય છે. ( ૫૪ + ૨૪૮ )
श्रुतद्वारे - सामायिकच्छेदोपस्थापनीययोर्जघन्यतोऽष्टौं प्रवचनमातर उत्कर्षतस्तु यावच्चतुर्दशपूर्वं श्रुतम् । परिहारविशुद्धस्य जघन्यतो द्रवमपूर्वस्याच (रवस्तु । उत्कृष्टतस्त्वपूर्णदशपूर्वं यावत् । सूक्ष्म संपरायिकस्य तु सामायिकस्येव । यथाख्यातस्य निर्ग्रथस्य सामायिकस्येव । स्नातकस्य श्रुतं
नास्तीति ।। ५५ ।
-: श्रुतद्वार અથ—પ્રસંગેાપાત્ત-સામાયિક અને હેપસ્થાપનીયમાં જધન્યથી આઠપ્રવચનમાતાનું શ્રુતજ્ઞાન અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વ
Jain Education International
--:
For Personal & Private Use Only
www.jainelibrary.org