________________
: ૧૦૬ :
સુધીનું શ્રુતજ્ઞાન. પરિહારવિશુતિને જઘન્યથી નવમા પૂર્વનાઆચાર વસ્તુનું શ્રુતજ્ઞાન, અને ઉત્કૃષ્ટથી દેશોન દશપૂર્વ સુધી શ્રુતજ્ઞાન છે. સૂક્ષમસંપાયિકનું સામાયિકની માફક શ્રુતજ્ઞાન છે. નિથસ્થયથાખ્યાતચારિત્રનું શ્રુતજ્ઞાન, સામાયિકની માફક જાણવું. સ્નાતકને શ્રુતજ્ઞાન નથી કેમકે તે કેવલજ્ઞાની છે. (૫૫ + ૨૪૯)
तीर्थद्वारे-तीर्थेऽप्यतीर्थेऽपि सामायिको भवेत् । अ. तीर्थे तु तीर्थकरः प्रत्येकबुद्धश्च स्याताम् । छेदोपस्थापनीयपरिहारविशुद्धिको तीर्थ एव । सूक्ष्मसंपराययथाख्यातो सामा. વિજ ફરિ . પ .
– તીર્થદ્વાર – અથ-તીર્થમાં અને અતીર્થમાં પણ સામાયિક હેય. અતીર્થમાં તે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ હોય છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક એ બે ચારિત્રે, તીર્થમાં જ હોય છે.
સૂમસં૫રાય અને યથાખ્યાત ચારિત્ર, સામાયિકની માફક જાણવું (પ૬ + ૨૫૦ )
लिङ्गद्वारे-सामायिकच्छेदोपस्थापनीयसूक्ष्मसंपराययथाख्याता द्रव्यतस्वलिङ्गेऽन्यलिङ्गे गृहिलिङ्गेऽपि । भावतस्तु स्वलिङ्ग एव भवेयुः । परिहारविशुद्धिकस्तु द्रव्यतो भावतश्च स्वलिङ्ग एवेति ॥ ५७ ॥
लिङ्गद्वारे-सामलिङ्गे गृहिलि
द्रव्यतो
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org