________________
: ૧૦૪:
– ચારિત્રદ્વાર – અથ:-પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતકરૂપે પાંચ નિગ્રંથના ભેદે આગળ કહેવાશે તેની અપેક્ષાએ આ વિચારણા જાણવી.
સામાયિક ચારિત્રવાળો, પુલાક,-બકુશ કે કષાયકુશીલ નિગ્રંથ જાણ.
આ પ્રમાણે છેદપસ્થાપનીયમાં પણ સમજવું. પરિ હારવિશુદ્ધિક, સૂક્ષ્મસં૫રાય નામક ચારિત્રવાળા કષાયકુશીલ જ સમજવા.
યથાખ્યાત ચારિત્રવાળે, નિર્ગથ કે સ્નાતક સાધુ જાણવે. ( પર + ૨૪૬ )
प्रतिसेवनाद्वारे-सामायिकच्छेदोपस्थापनीयौ मूळोत्तरगुणप्रतिसेवकावप्रतिसेवकौ च भवतः । परिहारविशुद्धिकोऽप्रतिसेवकः । एवं सूक्ष्मसंपराययथाख्यातावपि विज्ञेया| પર છે
– પ્રતિસેવનાદ્વાર – અર્થ–સામાયિક, છેદેપસ્થાપનીય સંયમવાળાઓ, મૂલાત્તર ગુણના પ્રતિસેવક અને અપ્રતિસેવક હોય છે.
પરિહારવિશુદ્ધિક સંયમવાળે તે અપ્રતિસેવક જાણ. આ પ્રમાણે સૂમસં૫રાય અને યથાખ્યાત ચારિત્રવાળાઓ, અપ્રતિસેવક જ છે એમ સમજવું. (૫૩ + ૨૪૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org