________________
: ૧૦૩ :
– કલપકાર –
અથ–સામાયિક, સૂફમસંપરાય, યથાખ્યાત, એમ ત્રણ સંયમે સ્થિત [નિયત ] કલ્પમાં [દશવિધસાધુસમાચારીમાં) અને અસ્થિત [ અનિયત ] કલ્પમાં હોય છે.
પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુએ નિયતકલ્પવાળા છે અને મધ્યમજિન સાધુઓને ચાર કપે નિયત છે અને બીજા અનિયત છે. એટલે તેઓ અનિયત ક૨વાળા કહેવાય છે.
સામાયિક તે સ્થિતિ અને અસ્થિત કલ્પમાં હોય છે. છેદેપસ્થાપનીય સ્થિતકલ્પમાં જ હોય છે.
પરિહારવિશુદ્ધિક સ્થિતકલ્પમાં જ હોય છે. અસ્થિતકલ્પ, મધ્યમ તીર્થકરના તીર્થોમાં અને મહાવિદેહક્ષેત્રોમાં હોય છે. અથવા સામાયિક, જિનકલ્પ-સ્થવિરકલ્પ–કલ્પાતીતમાં હોય છે. છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક આ બે ચારિત્ર, કલ્પાતીતમાં હેતાં નથી. સૂમસં૫રાય અને યથાખ્યાત બે ચારિત્રે કપાતીતમાં જ હેય છે. જિનકલ્પ કે સ્થવિરક૫માં હેતા નથી. (૫૧ + ૨૪૫)
___ चारित्रद्वारे-सामायिक: पुलाको बकुशः कषायकुशीको वा स्यात् । एवं छेदोपस्थापनीयोऽपि । परिहारविशुदिक सूक्ष्मसम्परायौ कषायकुशीलावेव । यथाख्यातस्तु निर्ग्रन्य: ના વેતિ | ૨ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org