________________
નિરતિચારછેદે પસ્થાપન વિશિષ્ટ અધ્યયનના અભ્યાસી નવદીક્ષિત
સાધુ વિગેરેને વિશુદ્ધતરમહાવ્રતનું જે આજે પણ
કરાય તે. સાતિચારછેદેપસ્થાપન=મૂલગુણની ખંડના કરનારને ફરીથી જે
મહાવ્રતનું આરોપણ કરાય તે.
આ બંને પ્રકારનું ચારિત્ર, પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થકાલમાં હેય છે. (૪૩ + ૨૩૭) तपोविशेषविशिष्टं परिशुद्धिमच्चारित्रं परिहारविशुद्धिकम् । तदपि निर्विशमानकं निविष्टकायिकञ्चेति द्विविधम् । निविंशमानकाः प्रक्रान्तचारित्रोपभोक्तारः, निर्विष्टकायिकाश्च समुपभुक्तप्रकान्तचारित्रकायिकाः । एते चाऽऽद्यान्तिमतीर्थकरतीर्थकाल एव ॥ ४४ ॥ અર્થ-પરિહારવિશુદ્ધિક=વિશિષ્ટ તપવાળું, પરશુદ્ધિવાળું
ચારિત્ર “પરિહારવિશુદ્ધિક” કહેવાય છે. આ ચારિત્ર પણ નિર્વિશમાનક અને નિર્વિકાયિકના
ભેદથી બે પ્રકારનું છે. નિર્વિશમાનક=પ્રારબ્ધ ચારિત્રને ઉપભેગ કરનારાઓ અર્થાત
તવિશેષના ઉપભેગકાલીન ચારિત્રવાળાઓ. નિર્વિષ્ટકાયિક=સમુપમુક્ત પ્રારબ્ધ ચાસ્ત્રિકાયિક અર્થાત ઉપ
ભુક્ત તપ વિશેષ કાલીને ચારિત્રવાળાએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org