________________
• & +
અર્થ :—સામાયિક-છેદ્યાપસ્થાપન વિગેરે ચારથી ભિન્ન, સ સાવધ ચેાગની વિરતિ ‘સામાયિક ' કહેવાય છે. તે સામાયિક, એ પ્રકારનું છે. અલ્પકાલ સુધીનું એક અને બીજી' યાવજ્જીવકાલ સુધીનુ’.
(૧) ઇત્વરકાલિક=ભવિષ્યમાં બીજા
વ્યવહાર-શબ્દપ્રયાગને ચેાગ્ય હાઈ સ્વલ્પકાલનું' સામાયિક ઇત્વરકાલિક’ કહેવાય છે. પહેલા અને છેલ્લા તીથ 'કરના તીર્થમાં આ સામાયિક સાધુને હાય છે.
(ર) યાવજ્રજીવકાલિક=ભવિષ્યમાં બીજા વ્યવહારના અભાવ હાઈ યાવજ્જીવ સુધીનુ' સામાયિક-‘સયમ’-યાવજીવકાલિક' કહેવાય છે. આ સામાયિક-સયમ, મધ્યમ ખાવીશ તીકરાના તીસ્થ સાધુઓને અને મહાવિદેહક્ષેત્રસ્થ સાધુઓને હાય છે. (૪૨ + ૨૩૬ )
पूर्व पर्यायोच्छेदे सत्युत्तरपर्यायारोपणयोग्यं चारित्रं छेदोपस्थापनम् । तच्च निरतिचारसातिचारभेदेन द्विविधम् । शैक्षकादेरधीत विशिष्टाध्ययन विदो यदारोप्यते तन्निरतिचारम् । खण्डित मूळ गुणस्य पुनर्ब्रतारोपणं सातिचारम् । उभयमपि प्रथमान्तिमतीर्थकर तीर्थकाल एव ॥ ४३ ॥
અ:—પૂ પર્યાયના ઉચ્છેદ્યપૂર્વક ઉત્તરપર્યાયના આરાપશુની ચેાગ્યતા વિશિષ્ટ ચારિત્ર છેદ્યાપસ્થાપન' કહેવાય છે. આ ચારિત્ર, નિરતિચાર-સાતિચારભેદથી બે પ્રકારનુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org