________________
:૯૮ :
આ ચારિત્રવાળાઓ, પહેલા અને છેલ્લા તીર્થ કરના તીર્થકાલમાં જ સમજવા. (૪૪ + ૨૩૮) अत्यन्तकृशकषायवच्चारित्रं सूक्ष्मसंपरायम् । इदं संक्लिश्यमानकं विशुध्ध्यमानकं चेति द्विपकारम् । उपशमश्रेणीतः प्रपततः प्रथमम् , द्वितीयं तु श्रेणिमारोहतः ॥ ४५ ॥ અથ–સૂમસં૫રાય અત્યંત સૂક્ષમ લોભ નામના કષાયના
સમાનકાલમાં થતું ચારિત્ર “સૂલમસં પરાય” કહે વાય છે.
આ ચારિત્ર, સંફિલશ્યમાનક અને વિશુદ્ધ
માનક એમ બે પ્રકારનું છે. સંકિલયમાનચારિત્ર=ઉપશમશ્રેણીથી પડતા જીવને હેય છે. વિશુદ્ધમાનચારિત્ર=પ્રતિક્ષણ વિશુદ્ધ અધ્યવસાયવાળાને
અર્થાત ઉપશમશ્રેણીમાં ચઢતા જીવને હોય છે.
(૪૫ + ૨૩૯) નિજા વા િથથાદવારણ ! ઓ વાપરોનિमुफ्यातस्य कषायाणामुपशमादनुदयाचाऽन्तर्मुहूर्तस्थितिकम् । क्षपकश्रेणिमधिगतस्य तु कषायाणां सर्वथा क्षयाजघन्य तोऽन्तर्मुहर्त्तस्थितिकालीनमुत्कृष्टतश्च देशोनपूर्वकोटिप्रमाणं बोध्यम् । आचं प्रतिपाति, द्वितीयमप्रतिपाति ॥ ४६ ॥ અર્થ:–ચાખ્યાત=કષાય વગરનું ચારિત્ર “યથાખ્યાતચારિત્ર”
કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org