________________
: ૯ :
परिहारो याचनापरीषहः । चारित्रमोहनीयक्षयोपशणजन्योऽयम् । याचितेऽपि वस्तुन्यप्राप्ते विषादानवलम्बनमलाम परीषहः । लाभान्तरायक्षयोपशमजन्योऽयम् । रोगोद्भवे सत्यपि सम्यक्सहनं रोगपरीषहः ॥ ३७॥ અર્થ:–યાચનાપરીષહ સ્વધર્માથે દેહના પાલન માટે ચક્રવર્તી
એવા સાધુએ પણ યાચનાની લજજાને પરિહાર કરે તે.
આ, પરીષહ, ચારિત્રમોહનીયના ઉદયથી આવે છે અને તેને જય, ચારિત્રમેહનીયના ક્ષપ.
શમથી થાય છે. અલાભપરીષહ યાચના કરવા છતાં વસ્તુની અપ્રાપ્તિ થતાં ખેદ
ધારણ નહીં કરે તે.
આ પરીષહ, લાભાન્તરાયના ઉદયથી આવે છે. અને તેને જય, ચારિત્રમેહનીયના ક્ષપશમથી
થાય છે. ગપરીષહરોગની ઉત્પત્તિ થવા છતાં સારી રીતે સહન
કરવું તે. (૩૭ + ૨૩૧). जीर्णशीर्णसंस्तारकाधस्तनतीक्ष्णतृणानां कठोरस्पर्शजन्यक्लेशसहनं तृणस्पर्शपरीषहः । शरीरनिष्ठमलापनयनानभिलाषो मलपरीषदः । वेदनीयक्षयोपशमजन्या एते । भक्तजनानुष्टिवातिसत्कारेऽपि गर्वपराङ्मुखत्वं सत्कारपरीषहः । अयश्च चारित्र
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org