________________
: 29:
चेष्टापरिहारोऽपि काय गुप्तिः । अर्थवद्भूविकारा1 दिसंकेतहुंकारादिमवृत्तिरहितं शास्त्र विरुद्ध भाषणशून्यं वचोनियमनं वाग्गुप्तिः । अनेन सर्वथा वा निरोधस्सम्यग्भाषणञ्च लभ्यते । भाषासमितौ सम्यग्भाषणमेव । सावद्यसंकल्पनिरोधो मनोઇતિઃ ॥ ૨૨ ॥
અ:—મન, વચન, કાયારૂપ ચાગના સન્માર્ગમાં ગમન અને ઉન્માગથી નિવારણપૂર્વક આત્માના રક્ષણને ગુપ્તિ ' કહે છે. તે મન, વચન, કાયારૂપથી ત્રણ પ્રકારની છે.
6
કાયગુપ્તિ=સૂવા, બેસવા, લેવા, મુકવા, ચાલવામાં ક્રિયાના નિયમ. અર્થાત્ ઉપસર્ગ, પરીષહુ હાય કે ન હાયતા પણ શરીરના વિષયમાં અપેક્ષાના અભાવ, યાગનિરોધકના સર્વથા ચેષ્ટાનેા પરિહાર પણ કાયમિ ' કહેવાય છે.
ઃ
વચનગુપ્તિ=સાથ ક ભ્ર વિકાર વિગેરે સકેત તથા હુંકાર વિગેરે પ્રવૃત્તિથી રહિત, શાસ્ત્રવિરાધિભાષણશૂન્ય, વચનના નિયમ. આ કથનથી સર્વથા વાણીના નિરોધને અને સમ્યગ્ ભાષણને ‘ વચનસિ કહે છે. ભાષાસમિતિમાં માત્ર સમ્યગ્ ભાષણુને ભાષાસમિતિ કહે છે.
મનાગુપ્તિ=સપાપ સ’કલ્પના નિયમ તે નાગુતિ' કહેવાય છે.
( ૩૨ + ૨૨૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org