________________
: ૮} : તે ઈય્યસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપસમિતિ, ઉત્સગ સમિતિના ભેદથી પાંચ પ્રકારની છે.
ઇર્યાસમિતિ=પેાતાને કે પરને ખાધા ન થાય તેવી રીતે ધૂ'સરી પ્રમાણ ભૂમિને ( અઢી હાથની જગ્યા) આગળ જોઈ, ખીજ, લીલેાતરા વિગેરેવાળી ભૂમિના પરિહારપૂર્વક જે ગમન, જેનાથી રત્નત્રયીનું સુરક્ષણ થાય છે. તે ‘ **સમિતિ ’ કહેવાય છે. ભાષાસમિતિ=ક શ વિગેરે દાષ વગરનું, સ્વ-પરહિતકારી, મિતાક્ષરવાળુ, અથવા સ્પષ્ટ અર્થ અને અક્ષર વાળું, નિર્દોષ, નિશ્ચિત, ક્રોધ–લાલ–માયા-માન વગરનું બાલવું તે ‘ ભાષાસમિતિ’.
એષણાસમિતિ જિનાગમના અનુસારે અન્ન વિગેરે પદાર્થોનું અન્વેષણુ–ગવેષણા તે ‘ એષણુાસમિતિ ’.
આજ્ઞાનનિક્ષેપણાસમિતિ=ઉપધિ વિગેરેને જોવા, પ્રમાજ વાપૂર્વક લેવા-મુકવારૂપ ક્રિયા તે આદાનનિક્ષેપણાસમિતિ', ઉત્સગ સમિતિ=જીવજંતુરહિત પરશાષિત ભૂમિ ઉપર વિધિ પ્રમાણે સૂત્ર, પુરીષના ત્યાગ તે ઉત્સÖસમિતિ’, ( ૩૧ + ૨૨૫ ).
योगस्य सन्मार्गगमनोन्मार्गगमन निवारणाभ्यामात्मसंरक्षणं गुप्तिः । सा च कायवाङ्मनोरूपेण त्रिधा । शयनासन निक्षेपादान चंक्रमणेषु चेष्टानियमः कायगुप्तिः । उपसर्गपरीषदभावाभावेऽपि शरीरे नैरपेक्ष्यं, योगनिरोध्धुस्सर्वथा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org