________________
-૮૩ :
વાળું સ્થાન · અનિવૃત્તિકરણગુણસ્થાનક ' આ અન્તમુહૂત - કાલવાળું છે.
અહીં રહેલા પશુ જીવ, ક્ષપક અને ઉપશમક એમ બે પ્રકારના છે.
ક્ષપકશ્રેણિમાં રહેલા જીવ, ક્ષપક કહેવાય છે. આ જીવ, દનાવરણીયની ત્રણ પ્રકૃતિઓને, નામકમની તેર પ્રકૃતિને અને મેહનીયની વીશ પ્રકૃતિઓને આ ગુણસ્થાનકમાં ખપાવે છે.
ઉપશમશ્રેણીમાં રહેલા પણ જીવ · ઉપશમક' કહેવાય છે આ જીવ, અહીં મેાહનીયની વીશ પ્રકૃતિને ઉપશમાવે છે. ( ૨૫ + ૨૧૯ )
मोहनीयविंशतिप्रकृतीनां शमनात् क्षयाद्वा सूक्ष्मतया लोभमात्रावस्थानस्थानं सूक्ष्मसंपरायगुणस्थानम् । अन्तर्मुहूर्तમાનમંતમ્ ॥૨૬॥
અ:—મેાહનીયની વીશ પ્રકૃતિના ઉપશમ થવાથી કે ક્ષય થવાથી સૂક્ષ્મરૂપે લાભમાત્રના રહેવા૫ સ્થાન ‘સૂક્ષ્મસ’પરાયગુણસ્થાનક ' કહેવાય છે.
આ ગુણુસ્થાનક, અન્તમુહૂર્તના માનવાળુ' છે. (૨૬+૨૧૦) उपशमश्रेण्या सर्वकषायाणामुदयायोग्यतया व्यवस्थापनस्थानमुपशान्तमोहगुणस्थानम् । अत्राष्टाविंशतिमोहनीयमकृतीनामुपशमो भवति, उपशान्तमोहस्तूत्कर्षेणाऽन्तर्मुहूर्त कालमंत्र तिष्ठति तत ऊर्ध्व नियमादसौ प्रतिपतति । चतुवरं भवत्यासंसारमेषा श्रेणिः ॥ २७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org