________________
*૨ઃ
बध्यमानश्शुभप्रकृतिष्वबध्यमानाशुभप्रकृतिदलिकस्य विशुद्वितो नयनं गुणसंक्रमः विशुद्धिप्रकर्षेण गुर्व्याः कर्मस्थितेलघुतया बन्धनमपूर्वस्थितिबन्धः । अन्तर्मुहूर्त का कमेतत् । अत्रस्थो जीवःक्षपक उपशमकश्चेति द्विविधः ॥ २३+२४ ॥
અઃ—ગુણસ ક્રમ=બંધાતી
શુભપ્રકૃતિમાં નહીં બંધાતી અશુભપ્રકૃતિના લીયાને વિશુદ્ધિથી લઈ જવારૂપ ‘ગુણુ સક્રમ '.
અપૂર્વ સ્થિતિમ ધ=વિશુદ્ધિના પ્રકષથી માટી ક્રમની સ્થિતિને લઘુપણાએ માંધવારૂપ ‘ અપૂર્વ સ્થિતિખંધ ’.
આ ગુણસ્થાન, અન્તર્મુહૂત કાલના માનવાળું છે. અહીં રહેલા જીવ, ક્ષપક અને ઉપશમક એમ બે પ્રકારના છે. ( ૨૩ + ૨૪ + ૨૧૭ + ૨૧૮ )
अन्योऽन्याध्यवसाय स्थानव्यावृत्त्यभाव विशिष्टसूक्ष्म सम्परायापेक्षस्थूळ कषायोदयवत्स्थानमनिवृत्तिकरणगुणस्थानम् अन्तमुहूर्तकालमेतत्, अत्रस्थोऽपि द्विविधः क्षपक उपशमकश्चेति क्षपकश्रेणिस्थः क्षपकः, अयं दर्शनावरणीयप्रकृतित्रिकं नामप्रकृतित्रयोदशकं मोहनीयप्रकृतिविंशतिञ्चात्र क्षपयति उपशमश्रेणिस्थ उपशमकः मोहनीयमकृतिविंशतिमेवोपशमयत्ययम्
11 24 11
અર્થ:—પરસ્પર અધ્યવસાયસ્થાનાની નિવૃત્તિના અભાવથી વિશિષ્ટ, સૂક્ષ્મસ’પરાયની અપેક્ષાએ સ્થૂલકષાયના ઉદ્દય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org