________________
હાસ્ય વિ. છ અને ત્રણ વેદ નાકષાય” તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનક અખ્તમુહૂર્ત સ્થિતિવાળું છે. (૨૦-૨૧૪) - स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमापूर्वस्थितिबन्धात्मकानामर्थानां विशुद्धिपकर्षांदपूर्वतया निवर्तनमपूर्वकरणगणથાન | ૨૦ ||
અર્થ –સ્થિતિને ઘાત, [કરણ વિશેષથી અલ્પ કરવી] આ પ્રમાણે રસને ઘાત, ગુણોની શ્રેણી [અનંતવૃદ્ધિ કરવારૂપ ગુણથી સંક્રમ [ લઈ જવારૂપ] અપૂર્વ સ્થિતિને લઘુપણાએ બંધ, અર્થાત્ વિશુદ્ધિવિશેષથી આ પાંચ અર્થોના અપૂર્વ પણાએ કરવારૂપ તે અપૂર્વકરણ ગુણસ્થાનક” (૨૧ + ૨૧૫)
प्रचुरमानाया ज्ञानावरणीयादिकर्मस्थितेरपवर्तनाभिधकरणेन तनूकरणं स्थितिघातः, प्रचुररसस्य तेनैव करणेन तनूकरणं रसघातः, तेनैव करणेनावतारितस्य दलिकस्य प्रतिक्षणमसंख्येयगुणवृध्ध्या विरचनं गुणश्रेणिः ॥ २२॥
અથ–સ્થિતિઘાત = જ્ઞાનાવરણ વિ. કર્મોની માટી સ્થિતિને, અપવર્તના નામના કરણથી ટુંકી કરવી તે “સ્થિતિઘાત’ કહેવાય છે. રસઘાત=પ્રચુરરસને પણ અપવતનાકરણ દ્વારા અલ્પ કરે તે
“રસઘાત”. ગુણશ્રેણી=અપવર્તનાકરણથી અવતાર (કર્મ) દલિકની ક્ષણે
ક્ષણે અસંખ્યાતગુણ વૃદ્ધિથી રચના કરવી તે “ગુથણી'. (૨૨ + ૨૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org