________________
અર્થ:–ઉપશમશ્રેણી દ્વારા સર્વ કષાયોને ઉદયના અગ્યરૂપે સ્થાપવારૂપ સ્થાન “ઉપશાંતમૂહગુણસ્થાનક” કહેવાય છે.
અહીં અટ્રાવીશ મેહનીય પ્રકૃતિઓને ઉપશમ થાય છે.
ઉપશાંતોહ આત્મા, ઉત્કર્ષથી અર્થી અન્તર્મુહૂર્તકાલ સુધી રહે છે ત્યારબાદ નિયમથી આ આત્મા, પડે છે.
એક જીવને, સંસાર દરમ્યાન ચાર વાર આ શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે. (૨૭ + ૨૨૧)
क्षपकश्रेण्या कषायनिस्सत्तापादकं स्थानं क्षीणमोहगुणस्थानम् । क्षपकश्रेणिश्चाभवमेकवारमेव भवति । एतदनन्तरमेव सकलत्रकालिकवस्तुस्वभावभासककेवलज्ञानावाप्तिः । શાન્તર્તિકિયું છે ૨૮ .
અર્થ –ક્ષપકશ્રેણી દ્વારા સર્વ કષાયોને સત્તારહિત કરનાર સ્થાન “ક્ષીણમેહગુણસ્થાનક,
ક્ષપકશ્રેણ, એક જીવને આખા સંસારમાં એક વાર જ પ્રાપ્ત થાય છે ત્યારપછી તરત જ સકલ, ત્રિકાલિક વસ્તુ સ્વભાવ પ્રકાશક કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આ ગુણસ્થાનક, અન્તમુહૂર્ત કાલ-માનવાળું છે. (૨૮ + ૨૨૨)
योगत्रयवतः केवलज्ञानोत्पादकं स्थानं सयोगिगुणस्थानम् । इदश्वोत्कृष्टतो देशोनपूर्वकोटिप्रमाणम् । जघन्यतोऽन्तરણ | ૨૧ /
અર્થ–મન, વચન, કાયારૂપ ત્રણ ગવાળાને કેવલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org