________________
''
૬૩૮
કિંમત રૂા. રા. આ બુકમાં ઉપેદ્લાત મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ વિસ્તૃત લખેલ છે. લેખક મુનિરાજે પ્રયાસ ધણા વિશેષ કર્યા છે. આ તી માટે આવી ક્ષુક આ પહેલી જ છે. કારણી વર્ષોંન કરતાં તેમનાં નેત્રની પટુતાએ પણ બહુ સૂક્ષ્મ કામ કર્યુ” છે. આ તીથે દેવાલય બંધાવનાર મહાપુરૂષાના વ્યયની સાકતા સિદ્ધ કરી આપી છે. ફાટા ધણા આપ્યા છે, પરંતુ તેનું કામ બહુ સંતોષકારક થઇ શકયું નથી. અન્ય દતીઓના સ્થાને। અને જોવા લાયક નાના—મેટા સર્વ સ્થાનાની હકીકત સમાવીને જૈન જૈનેતર અનેને માટે ઉપયોગી બુક બનાવેલ છે.
આર્ ભાગ પહેલાના
Jain Education International
,,
આ તીને અંગે એકદંર છ ભાગ બહાર પાડવાની લેખકની આકાંક્ષા છે. તેમાં ત્યાંના પ્રાચીન શિલાલેખાને અને ઐતિહાસિક નાટાના સંગ્રહ તેમજ આજુબાજુનાં તીર્થંĒના વન વગેરેને સમાવેશ કરવાના છે. આ મુક અમારી એપીસમાંથી પણ મળશે. કિંમત ઉપરાંત પેસ્ટેજ પાંચ આના થાય છે.
66
જૈન ધર્મ પ્રકાશ ભાદ્રપદ ૧૯૯૦ ( ભાવનગર )
( ૩૨ )
અને સંપાદક શ્રીમાન્ ઐતિહાસિક તના
આ
આબુ—સચિત્ર વર્ણન, ભાગ પહેલા, લેખક જયવિજયજી મહરાજ. બીજી આવૃત્તિ. સવિસ્તર વર્ણનતી આ બીજી આવૃત્તિ પ્રગટ થઇ તે જ તેના પ્રિયતા બતાવી આપે છે. લેખક મહારાજશ્રીએ ધણા જ પરિશ્રમવડે સશાધન કરી ઐતિહાસિક દૃષ્ટિએ આ ગ્રંથ લખ્યા છે કે જે જૈન ઐતિહાસિક સાહિત્યમાં એક યાગ્ય વૃદ્ધિ કરી છે. સંકલના, સરલતા અને સમજ બહુ જ સુંદર રીતે આપી છે. આ આવૃત્તિમાં ઘણા સુધારા વધારા અને ફોટાઓ વિશેષ આપ્યા છે. ગુરૂરાજની છબી અને વ્યાખ્યાતૃચૂડામણિ શ્રી વિદ્યાજયજી મહારાજતા ઉપેદ્ઘાત ગ્રંથમાં પ્રગટ કરી ગ્રંથની શાભામાં વૃદ્ધિ કરી છે.
19
For Personal & Private Use Only
www.jainelibrary.org