________________
૬૩૯
અભિપ્રાયો. પઠન પાઠન કરવા જે ગ્રંથ છે. કીંમત રૂ. અઢી, પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા છોટા શરાફા, ઉજજૈન (માળવા). “ શ્રી આત્માનંદ પ્રકાશ” ૧૯૯૦ ભાદર.
( ભાવનગર ).
( ૩૩ ) આબુ: ( ભાગ પહેલો ): લે. મુનિ શ્રી જયન્તવિજયજી : પ્ર. શ્રી. વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાલા, ઉજ્જૈન (માલવા ), રૂ. અઢી.
એક જૈન સાધુએ પુરાતત્વ તેમજ ભાવનાની દૃષ્ટિથી લખેલી, આ આબુ પર્વતનાં તીર્થમંદીરેને વિષે તસ્વીરોથી ભરેલી, સરલ સધી ચે પડી અને કેને માટે ઉપયોગી માર્ગદર્શિકા થઈ શકશે લેખક મહારાજશ્રીને ઉદ્યમ અભિનદનીય છે.
વિશેષ જૈન સાધુઓ પિતાના નિવૃત્તિથી પીડાતા જીવનને આવો સદ્વ્યય શોધે તે ઘણું સારું.
જન્મભૂમિ ” તા. ૨૧-૩-૩૫.
મુંબઈ. ( ૩૪ ) I congratulate Muni Shri Jayant Vijayji Maharaj for his book on Abu and beartily endorse all the remarks of the famous Archaeologist and Historian of Rajput States, Rai Bahadur Maba. mahopadhyay Pandit Gaurishanker Ojba who has spent much time in carefully studying and deciphering the old and ancient archaeological places round about Mount Abu. By writing this book in a simple and readable form Muni Shri Jayant Vijayji Maharaj has indeed done a great service
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org