________________
૬૨૪
આબુ ” ભાગ પહેલાના
( ૧૪ ) આપની માયાળુ ભેટ મને બહુ જ પ્રશંસનીય જણાઈ છે. તે (આબુની ) બુક વાંચતાં મને તે પવિત્ર પર્વત ઉપર પસાર થતા સુંદર સમયને ખ્યાલ આપે છે.
ડો. એચ. વી. લેસન PH, D.
સંસ્કૃતના પ્રોફેસર, કેનીઝબર્ગ યુનીવર્સીટી. (જર્મની)
[ અંગ્રેજી ઉપરથી અનુવાદ ].
આ પુસ્તક જ્યારે પહેલ વહેલું પ્રસિદ્ધ થયેલું ત્યારે તે સંબંધે અભિપ્રાય લખી મોકલેલે એમ મને સાંભરે છે, તે અભિપ્રાય કાયમ છે. હાલની આવૃત્તિ ઘણું સુધારા વધારા સાથે બહાર પડી છે. એટલે એની ઉપયોગિતામાં ઘણું વધારે થયો છે. ફોટોગ્રાફ પિકચરે વગેરેથી એની શોભા તથા બીજા ઉપયોગી અંગે પણ વૃદ્ધિ પામ્યાં છે. અજૈને તથા ઇતિહાસમાં રસ લેનાર વ્યકિત ઓને પણ એમાંથી બેશુમાર જાણવાનું મલે છે.
દીવાન બહાદૂર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી.
ભૂતપૂર્વજજજ. સ્માલકોઝ કર્ટ, મુંબઈ.
( ૧૬ ) મુનિ મહારાજ શ્રી જયંતવિજયજીએ જૈનધર્મની યશકીર્તિના સ્તંભરૂ૫ ગણતા આબુરાજનાં દેવાલયના અબેલ પત્થરેમાં વર્ણવેલ જૈનધર્મના ઈતિહાસને જૈન અને જૈનેતરને સુંદર પરિચય કરાવી જૈનશાસનની સાચી સેવા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org