________________
કાવ્ય, નાટક નાનાથી તેમાં બાય એક બહુ
અભિપ્રા.
૨૩ આવા એક સવિસ્તૃત ( ઇંગ્લીશ ) આબૂ ગાઈડની બહુ જરૂર છે. જે કદાચ બધાય કે એક સરખી રીતે કાળા રંગથી છપાઈ જાત તો તેમાં બે વધારે ફાયદાઓ થાત, એટલે પહેલાં તે ફટાઓ વધારે સ્પષ્ટ અને સ્વરછ રીતે આવી જાય અને બીજું આ ગ્રંથ એક બહુ ઊંચી કેરીની શોધખોળને ગ્રંથ હેવાથી તેમાં ગંભીર કાળો રંગ શોભે છે. જ્યારે કે કાવ્ય, નાટક કે નવલકથાઓના ગ્રંથમાં કોઇ ફેટ હૂ, કાઈ લાલ, કોઇ પીળા, કેાઈ લીલા રંગમાં આવી જાય તે એમાં વધે નથી, કારણ કે જેમ આવા ગ્રંથમાં વિવિધ રસોની કીડા થાય, તેમ તેમના ફોટાઓમાં રંગોની ક્રિીડા થાય તેમાં પણ વધે નથી. ખેર, આ તે અમારી વિલાયતી રૂચિ અરૂચિ છે. કદાચ હિંદુસ્થાનમાં આમ કે તેમ બને રીતિથી ચાલતું હશે. અંગ્રેજી આવૃત્તિ માટે જરૂર આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
શ્રીમતી . સુભદ્રાદેવી. (મીસ કેઝે ) PH. D.
લશ્કર ( ગ્વાલિયર)
( ૧૭ ) આપને કૃપાપત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રને છેલ્લે–ચેથે ભાગ, જે આપનું મહાન પુસ્તક છે, મેળવતાં મને ઘણું જ આનંદ થયો છે. તે બન્ને માટે હું આપને હાર્દિક ધન્યવાદ આપું છું. આપની “આબુની ચાપડી માટે પણ કહેવાનું છે. તે ( આબૂની ચોપડી ) મને મારા તે આનંદી દિવસોની યાદ આપે છે, જ્યારે મેં તે અનુપમ તીર્થસ્થાનની, જેણે મારા ઉપર પ્રભાવ પાડ્યો હતો, મુલાકાત લીધી હતી. આપને એકવાર વધારે ધન્યવાદ આપતે હું છું આપને હાર્દિક –
પ્રોફેસર ડે. ડબલ્યુ શુબીંગ PH. D.
હૈબર્ગ યુનિવર્સીટી. (જર્મની)
[ અંગ્રેજી પરથી અનુવાદ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org