________________
૬૧૪
અવલોકન.
આ લેખ ઉપરથી જણાય છે કે-સં. ૧૯૩૪માં અચલગઢમાં ત્રણ જિનમંદિરે અને બે પિશાળા (ઉપાશ્રય) આદિ વિદ્યમાન હતાં. આ ઉપરથી શ્રી ઋષભદેવ ભગવાનનું (નાનું) મંદિર સં. ૧૬૩૪ પછી એટલે સં. ૧૭૨૧ માં નવું બન્યું હોય અને ૧ શ્રી આદીશ્વર ભ. (ચામુખજી) નું, ૨ શ્રી કુંથુનાથજીનું અને ૩ શ્રી શાંતિનાથજીનું, એ ત્રણ મંદિરે સં. ૧૬૩૪ પહેલાંનાં હોય એમ નિશ્ચિત થાય છે. શ્રી કુંથુનાથજીના મંદિરની પાસેના બે ઓરડા કે જે હાલ ધર્મશાળા તરીકે વપરાય છે, તે પહેલાં પિષાળ હતી, એમ કહેવાય છે. બીજી પિષાળને હજુ સુધી પત્તો લાગી શક નથી. ત્તિ સામ્ |
સમાપ્ત થઈ
S
esso
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org