________________
૬૧૨
અવલોકન.
(૬૬૦) સં .૭૮ ના વૈશાખ શુદિ ૬ ને સોમવારે, એ સવાલ જ્ઞાતિના શાહ ધાંધલના પુત્ર, (પિતાની ભાર્યા કઉતિગદેથી યુક્ત એવા) શાહ પાતાએ પોતાના ભાઈએ ૧ જયતા અને ૨ જેમતના શ્રેય માટે, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું, તેની ચૂત્રગથ્વીય આચાર્ય શ્રી જયાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૬૧) સં...............ના વૈશાખ શુદિ ૬ ને બુધવારે, શ્રી શ્રીમાલ જ્ઞાતિના પિતા ગુહડા અને માતા રાંભલદેવીના શ્રેય માટે પુત્ર......
એ, શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ કરાવીને તેની કોઈ શ્રેષ્ઠ આચાર્યજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (આ લેખમાંથી સંવતના અને કરાવનારના નામના અક્ષરો ઘસાઈ ગયા છે).
(૬૬૨) સં . ના વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે, ભાવડાર ગછ અને શ્રી શ્રીમાલજ્ઞાતિના, શાહ ધરણિગની ભાર્યા.. .ના પુત્ર શાહએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી વિમલનાથદેવનું બિંબ ભરાવ્યું, તેની શ્રીભાવેદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૬૩) સં.......................+શેઠ કાન્હાની ભાર્યા ધરણના પુત્ર શાહ
+લે ૬૬૦ માં સૈકાના બે અંકે ખેદેલા જ નથી અને લે. ૬૬૧, ૬૬૨, ૬૬૩ ના સંવતવાળા અક્ષરે ઘસાઈ ગયા હોવાથી તે લે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org