________________
અનુપુત્તિના લેખા. ( ૬૫૭ )
સ. ૧૫૪૨ ના વૈશાખ વદિ ૧૧ ને દિવસે, ગામ ધનારી × નિવાસી, પેારવાડજ્ઞાતીય શેઠ હેમાની ભાર્યાં મચઙૂના પુત્ર હીરાની ભાર્યાં આપૂના પુત્ર; ( પેાતાની ભાર્યાં ચમકૂ આદિ કુટુંખથી યુક્ત એવા ) શેઠ અદાએ, પેાતાના પૂર્વજોના શ્રેય માટે શ્રીવાસુપૂજ્ય સ્વામીની મૂત્તિ ભરાવી, તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૬૫૮ )
સ. ૧૫૫૧ ના માહ શુદ્ઘિ ૫ શનિવાર ને અશ્વિની નક્ષત્રમાં, પેારવાડ જ્ઞાતિના શાહ ખીમાએ ( પોતાના ભાઈ ) ભીમા આદિ કુટુંબના શ્રેય માટે શ્રીમુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવીને તેની કાઈ આચાય વ પાસે પ્રતિષ્ઠા કરાવી છે.
૬૧૧
( ૬૫૯ )
સ. ૧૫૫૪ ના પોષ શુદ્દે ૧૨ ને સેામવારે, હિરસઉગાત્ર(?)ના શાહ પૂનાના પુત્રો ૧ શાહ કીકા અને ૨ ડુંગરે, પોતાના પિતાના કલ્યાણ માટે શ્રીઆદિનાથ ભ. ની પ્રતિમા ભરાવી, તેની મલધારગચ્છીય શ્રીમતિ ( મુનિ, મતિ કે ણિ ) સાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
xt
“ ધનારી ’
સરૂપગ જ ' સ્ટેશનથી ઉત્તર દિશામાં એ માછલની દૂરીપર આ ગામ વિદ્યમાન છે. અહીં પ્રાચીન જિનાલય ૧, કમલકલશ શાખાના શ્રીપૂજ્ય ભ, મહેન્દ્રસૂરિજીના મકાનમાં ધરદેરાસર ૧, ઉપાશ્રય ૧ અને શ્રાવકાનાં ધણી ધરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org