________________
૬૧૦
અવલોકન. શેઠ ડુંગરની ભાર્યા મેહીના પુત્ર; (પિતાની ભાર્યા ગાંગી, પુત્ર ધારા અને ભાઈઓ ૧ જેસા, ૨ ધના, આદિ કુટુંબથી યુક્ત એવા) શેઠ આશાએ, પિતાના કલ્યાણ માટે શ્રીવાસુપૂજ્ય સ્વામીની મૂર્તિ ભરાવી, તેની શીતપાગચ્છપતિ શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રીલક્ષમીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૬૫૫)
સં. ૧૫૩૫ ના માઘ વદિ ૬ ને મંગળવારે, ઓસવાળજ્ઞાતિના શાહ ધીરાની ભાર્યા ધારેલદેના પુત્ર; (પિતાની ભાય સરૂપદે તથા પુત્રો ૧ જાવડ, ૨ ખીમા આદિ કુટુંબથી યુક્ત એવા) શાહ ભાડાએ, શ્રીસુમતિનાથ પ્રભુની પ્રતિમા ભરાવીને તેની, મડાહડગચ્છની જાષડીયા શાખાના ભટ્ટારક શ્રીકમલચંદ્રસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે.
(૬૫૬)
સં. ૧૫૩૬ ના ચૈત્ર વદિ ૫ ને ગુરુવારે આકુલી. ગામના રહેવાસી અને પોરવાડજ્ઞાતિના શાહ શિવાની ભાર્યા પૂરીના પુત્ર શાહ સમા
ભાદી વગેરે કુટુંબથી યુક્ત એવા શાહ ... એ, પિતાના શ્રેય માટે શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની, તપાગચ્છીય શ્રીલક્ષમીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
“. “જોધપુર’ સ્ટેટમાં આવેલ “સીયાણા-વાગરા"ની આસપાસમાં “આકોલી' નામનું ગામ વિદ્યમાન છે. એ જ કદાચ આ “આકુલી’ હેય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org