________________
અનુપૂત્તિના લેખા. (૬૫૨ )
સ’, ૧૫૩૨ માં, ગામ નીતેાડા+ નિવાસી, પારવાડ જ્ઞાતિના મંત્રી ભ્રૂણાના પુત્ર મંત્રી લાંપાની ભાર્યાં વયજૂના પુત્ર; ( પેાતાના ભાઇઓ ૧ સાલિગ, ૨ ડુંગર તથા પુત્રા ૧ રાણા, ૨ વિમલદાસ, ૩ કમસી, ૪ હીરા, ૧ વીરા, ૬ ઠાકુરસી, ૭ હાલા વગેરે કુટુ ખથી યુકત એવા ) મંત્રી ધર્માએ, શ્રી શીતલનાથ જિનનું બિંબ ભરાવ્યુ, તેની તપાગચ્છપતિ શ્રીસેામસુંદરસૂરિસ તાનીય સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
શ્રીલક્ષ્મીસાગર
( ૬૫૩ )
સ, ૧૫૩૩ ના માગશર શુદિ ૨ ને મંગળવારે, આસવાલ જ્ઞાતિ તથા ખાટેડ ગેાત્રવાળા શાહ ઊદાની ભાર્યાં સદેના પુત્ર શાહ આપાની ભાર્યાં કપૂરદેના પુત્ર.................................ના શ્રેય માટે શ્રીશાંતિનાથદેવનું બિંબ ભરાવ્યું, તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૬૫૪ )
સ. ૧૫૩૩ ના ફાગણ માસની ૬ ને દિવસે, પારવાડજ્ઞાતીય સરૂપગ જ ' સ્ટેશનથી પશ્ચિમ દિશામાં ૨ માઇલ દૂર આ
+
"(
. નીતાડા ગામ વિદ્યમાન છે. અહીં બાવન જિનાલયવાળું પ્રાચીન અને ભવ્ય જિનમંદિર ૧, ઉપાશ્રય, ધર્માંશાલા અને શ્રાવકાનાં ઘણાં ધરે મેાજુદ છે. અહીંથી ૬ માઇલ દૂર દીયાણાજી ” તીથ આવેલું છે. સાધુ, સાધ્વીઓને અહીંથી ‘ દીયાણાજી ' જવાનું વધારે અનુકૂળતાવાળુ' થાય છે. અહીંથી · પેશવા ' થઇને · લાટાણા નાંદીયા અને ‘ બ્રાહ્મણ
" (
.
વાડજી ' જવાય છે.
૩૯
<
Jain Education International
te
For Personal & Private Use Only
>
www.jainelibrary.org