________________
}૦૮
અવલેાકન.
માટે શ્રીવિમલનાથદેવનુ ખંખ ભરાવ્યું, તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૬૫૦ )
૨
સ’. ૧૫૩૦ ના અષાડ વદિ ૨ ને દિવસે, એસવાલ જ્ઞાતિ અને ચંડાલિયા ગોત્રના સંઘવી સંગ્રામની ભાર્યાં કઉતિગદેના પુત્ર; ( પેાતાની ભાર્યાં હેતસિરિ તથા પુત્ર ધીરણ આદિ પરિવારથી યુકત એવા ) સ'ઘવી પાસાએ, પેાતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રતિમા ભરાવી, તેની ખરતરગચ્છીય શ્રીજિનસુદરસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિ....................જીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૬૫૧ )
સ. ૧૫૩૨ ના જે શુદિ૨ ને રવિવારે, ગામ સાંગવાડા નિવાસી, પારવાડજ્ઞાતીય, શાહુ ગેાસલની ભાર્યાં કર્માંદેના પુત્ર શાહુ તેાલાની ભાર્યાં ચાહિણદેના પુત્ર; ( પેાતાની ભાર્યાં અમરી તથા પુત્ર કેલ્હા આપ્તિ કુટુંબથી યુક્ત એવા ) શાહ વનાએ, પેાતાના કલ્યાણુ માટે શ્રીસ‘ભવનાથનું ખિમ ભરાવ્યું, તેની તપાગચ્છપતિ શ્રીસે મયુ દરસૂરિસ તાનીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા
કરી છે.
આ
** આમુરાડ ' અને · સરૂપગંજ ' સ્ટેશન વચ્ચે ભીમાણા સ્ટેશનથી નજીકમાં અને આબુ 'ની પૂર્વ તરફની તળેટીમાં વાડા ગામ વિધમાન છે. અહીં પડીગયેલ જિનમંદિરનું એક મેાજીદ છે. શ્રાવકનુ એક પણ ઘર હાલ અહીં નથી.
,
Jain Education International
For Personal & Private Use Only
6
સાંગ
ખ`ડિયેર
•
www.jainelibrary.org