________________
૬૧
અનુપૂર્તાિના લેખે.
(૬૩૦) સં. ૧૪૯૯ ના માગશર શુદિ ૨ ને દિવસે, પિરવાડજ્ઞાતીય શાહ ગેહાની ભાય પૂનીના પુત્ર હેમાની ભાય ચારના પુત્ર વીરમ વગેરેથી યુક્ત, (શાહ હેમાએ) પિતાના કાકા શામળના શ્રેય માટે શ્રી અનંતનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું, તેની તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૩) સં. ૧૫૦૨ ને માગશર વદિ ૯ ને દિવસે, પિરવાડજ્ઞાતીય શેઠ વિજયસિંહની ભાર્યા વીરૂના પુત્ર દેપાની ભાર્યા ૧ પૂરી, ૨ વરીના પુત્રે ૧ કાહા, ૨ રામા, ૩ સાજર, ૪ શવા વગેરેથી યુક્ત શાહ દેપાએ, પિતાના કલ્યાણ માટે શ્રી વિમલનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું, તેની શીતપાગચ્છપતિ શ્રી જયચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૩૨) સં. ૧૫૦૨ માં, પિરવાડજ્ઞાતિના શાહ દેવડની ભાર્યા ભલીની પુત્રી શ્રાવિકા રહીએ પિતાના શ્રેય માટે શ્રી કુંથુનાથ દેવની મૂત્તિ કરાવી, તેની તપાગચ્છનાયક શ્રીજયચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૩૩) સં. ૧૫૦૩ ના માગશર શુદિ ૨ ને દિવસે, પિરવાડજ્ઞાતિના મંત્રી લુણુની ભાર્યા તેજૂના પુત્ર મંત્રી ચાંપાએ, પિતાની ભાય ચાંપલદેના પુત્રો ૧ ભીડા, ૨ સાંડા, ૩ જેસા, ૪ ખેટ તથા પૌત્રે ૧ વિસલ, ૨ નાભા, ૩ રાઘવ આદિ કુટુંબની પૂજાને માટે તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org