________________
પટ
અવલેાકન.
શેઠ ગેાધાની ભાર્યાં માણિકદેના પુત્ર; ( પોતાની ભાર્યાં શાણી અને પુત્ર કુજાથી યુક્ત એવા ) શેઠ શેષાએ પેાતાના પિતાના શ્રેય માટે, શ્રીઆદિનાથદેવની મૂર્ત્તિ કરાવી અને તેની, તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૧૨૦ )
સ. ૧૪૨૮ ના માઘ વિદ ૯ ને બુધવારે, આસવાલજ્ઞાતિના શાહ પાતાની ભાર્યાં પામાદેના પુત્ર ખુલ્હાએ, પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીશાંતિનાથ દેવની મૂર્ત્તિ કરાવી અને તેની, શ્રીભૃઙ્ગગચ્છીય શ્રીમહેન્દ્રસૂરિજીના પટ્ટધર શ્રીકમલચ'દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૬૨૧ )
સ. ૧૪૮૨ ના ફાગણુ શુદિ ૩ ને દિવસે, પારવાડજ્ઞાતિના શાહુ સામંતના પુત્ર મેધાની ભાર્યાં મેઘીના પુત્રા ૧ ઝીઝા, ૨ મલા, ૩ રણુસિ'હુ. તેમાંના રણસિંહૈ, પોતાના પિતાના શ્રેય માટે શ્રીકુંથુનાથ પ્રભુનું ખિંખ ભરાવ્યું, તેની શ્રીસેામસુ દરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૨૨)
સ. ૧૪૮૬ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, એસવાલજ્ઞાતીય મંત્રી ખેતસીની ભાર્યા હાંસના પુત્રો ૧ દેવસી, ૨ હકા, ૩ ટાસા, ૪ મેઘા વગેરેએ પેાતાનાં માતા-પિતાના કલ્યાણ માટે શ્રીવિમલનાથ દેવની પ્રતિમા કરાવી અને તેની, ઊકેશગચ્છ તથા સિદ્ધાચાયના સંતાનમાં થયેલા મડાહડીય શ્રીદેવગુપ્તસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org