________________
અનુપૂર્તાિના લેખો
૫૯૭
શ્રીસુર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કરાવી અને તેની, તપાગચ્છીય શ્રીદેવસુંદરસૂરિજીના પટ્ટધર શ્રીસેમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
| (૬૧૬) સં. ૧૪૭૭ ના જેઠ શુદિ ૪ ને દિવસે, પિરવાડજ્ઞાતીય, શાહ કર્મસીની ભાયી ધારૂના પુત્ર, (પોતાની ભાર્યા વઈજલદે તથા પુત્ર શિવા વગેરે કુટુંબથી યુક્ત એવા) શાહ સવલડે, શ્રી કુંથુનાથ ભ. ની મૂત્તિ કરાવી અને તેની, શ્રીસેમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૧૭) સં. ૧૮૭૮ ના માઘ શુદિ ૯ ને દિવસે, પિરવાડજ્ઞાતિવાળા શેઠ શ્રીચંદની ભાર્યા સેઢીના પુત્ર; (પોતાની ભાર્યા જસમાદે અને પુત્રે ૧ વીસલ, ૨ વિમલ, ૩ દેસલ વગેરે કુટુંબથી યુક્ત એવા) શેઠ સિંહાએ, પિતાના કલ્યાણ માટે શ્રીસુપાર્શ્વનાથ ભગવાન્ પ્રમુખ ચતુર્વિશતિજિનપટ્ટ (ચેવિશવ) કરાવ્યું, અને તેની તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૮) સં. ૧૪૮૦ ના ફાગણ વદિ ૧૦ ને બુધવારે, ઓસવાલજ્ઞાતિ તથા ખાટડગેત્રવાળા મંત્રી જયતાની ભાર્યા ગંગાદેના પુત્ર ભાદાએ, પિતાનાં માતા-પિતાના તથા પિતાના પણ કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભસ્વામીનું બિંબ કરાવ્યું અને તેની, ધર્મઘોષગચ્છીય શ્રીપદ્રશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૧૯) 1. સં. ૧૪૮૧ માં, જદુરાલ ગામના રહેવાસી અને પરવાડજ્ઞાતિના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org