________________
૫૯૬
અવલોકન સ્વામીની પ્રતિમા ભરાવી, અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિ. જીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૨) સં. ૧૪૭૩ ના વૈશાખ શુદિ ૫ ને બુધવારે, શ્રી શ્રીમાલજ્ઞાતીય શેઠ રમણની ભાય મેઘના કલ્યાણ માટે તેના ભાઈ શેઠ પદ્માએ, શ્રીપદ્મપ્રભ ભગવાનની પંચતીર્થીવાળી મૂર્તિ કરાવીને તેની, પૂર્ણિમાગચ્છીય શ્રીમુનિતિલકસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે.
(૬૧૩) સં. ૧૪૭૪ ના જેઠ શુદિ ૨ ને શનિવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ જમાની ભાર્યા રાઊના પુત્ર હીરાની ભાર્યા ચાંદુએ, પિતાના પતિના શ્રય માટે શ્રી નેમિનાથદેવની પ્રતિમા કરાવીને તેની, સાધુપૂર્ણિમાપક્ષીય શ્રીપાર્ધચંદ્રસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે.
(૬૧૪) સં. ૧૪૭૭ ના માગશર વદિ ૪ ને દિવસે, પિરવાડજ્ઞાતીય, શેઠ ઝાંઝણની ભાર્યા જાના પુત્ર ધરણાએ પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથદેવનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવગુપ્તિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૧૫) સં. ૧૪૭૭ ના માગશર વદિ ૪ ને દિવસે, પિરવાડજ્ઞાતીય, શેઠ ધરણાની ભાર્ય પૂનીના પુત્ર ખેતાની ભાય હાંસલદેના પુત્ર; (પિતાની ભાર્યા રૂપીથી યુક્ય એવા) શેઠ સુરસિંહે પિતાના શ્રેય માટે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org