________________
અનુપૂત્તિના લેખો
૫૯૫ જેસાએ તપાગીય શ્રીદેવસુંદરસૂરિજીના ઉપદેશથી શ્રી આદિનાથ દેવનું બિંબ કરાવ્યું અને તેની કેઈ આચાર્યવ પ્રતિષ્ઠા કરી છે.
(૬૦૮) સં. ૧૪૫૮ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, પિરવાડજ્ઞાતીય મંત્રી મુરસિંહની ભાર્યા –દેવીના પુત્રે ૧ વાલા અને ૨ આકાએ, પિતાના ભાઈએ ૧ રૂપા, ૨ કેલા અને ૩ કડવાના કલ્યાણ માટે, શ્રીમસેનસૂરિજીના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભીનું બિંબ ભરાવ્યું.
(૬૦૯) સં. ૧૪૬૧ ના જેઠ શુદિ ૧૦ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય શેઠ રામની ભાર્યા રાજલદેના પુત્ર સાહાએ પિતાનાં માતા-પિતાના તથા ભાઈ વનઝલાના કલ્યાણ માટે શ્રી આદિનાથદેવની પંચતીથીના પરિકરયુક્ત મૂર્તિ કરાવી, અને તેની શ્રીપાર્ધચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૧૦) સં. ૧૪૬૬ ના માઘ શુદિ ૫ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ ડીડાની ભાર્યા રાયણની પુત્રી મેચીએ પિતાના કલ્યાણ માટે, શ્રી શાંતિનાથદેવની પ્રતિમા કરાવીને તેની અંચલગચ્છીય શ્રીમેતુંગસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે,
( ૬૧૧) સં. ૧૪૭૩ના માગશર શુદિ ૬ ને શુક્રવારે, શ્રી શ્રીમાલ જ્ઞાતિના વસાહ જોગાની ભાર્યા હીરાદેના પુત્ર વિજાની ભાય કપૂરીના પુત્રો ૧ કર્મ અને ૨ ડુંગરે, પિતાની માતાના શ્રેય માટે શ્રી મુનિસુવ્રત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org