________________
અવલેાકન
(૬૦૪)
સ. ૧૪૫ર ના વૈશાખ શુદ્ઘિ ૫ ને સેામવારે, પારવાડજ્ઞાતીય શેઠ છઠ્ઠાની ભાર્યાં ફલુના પુત્ર માલાએ, પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે, શ્રી શાંતિનાથ દેવની મૂર્ત્તિ કરાવી, અને તેની શ્રી દેવસુ ંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
•
૫૪
(૬૦૫)
સ. ૧૪૫૩ ના વૈશાખ શુદ્ધિ ૩ ને શનિવારે આસવાલ જ્ઞાતિવાળા શેઠ સાલા અને તેની ભાર્યાં ભાવલદેવી; એ બન્ને માતા-પિતાના શ્રેય માટે, તેમના કોઈ પુત્ર) શ્રી પાર્શ્વનાથ પ્રભુનુ મિ’ખ ભરાવ્યુ, અને તેની શ્રીસૈદ્ધાંતિકગચ્છીય શ્રીઅજિતદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૦૬)
સ. ૧૪૫૩ ના ફાગણ શુદ્ઘિ ૫ ને શુક્રવારે, પારવાડ જ્ઞાતિના વ્યાપારી સેામાની ભાર્યાં સાનલદેના પુત્રો ૧ માઠખી અને ૨ ધવલે, મસાના સ્મરણુ માટે સાધુપૂર્ણિમાપક્ષીય શ્રીધમ તિલકસૂરિજીના ઉપદેશથી શ્રીવાસુપૂજ્યસ્વામીની પંચતીર્થીવાળા પરિકરયુક્ત મૂર્ત્તિ કરાવી.
( ૬૦૭)
સ’. ૧૪૫૮ ના વૈશાખ શુદિ ૨ ને બુધવારે, પોરવાડ જ્ઞાતિના શાહુ મામતના પુત્ર શાહ પાતાની ભાર્યાં પામિણિના શ્રેય માટે ( તેમના પુત્ર ); ( પેાતાની ભાર્યાં. પદ્મિણીથી યુકત એવા ) શાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org