________________
અનુપૂર્તાિના લેખ.
( ૫૩ ) સં. ૧૪૩૪ ના વૈશાખ વદિ ૨ ને બુધવારે, શ્રી બ્રહ્માણગચ્છ અને શ્રીમાળી જ્ઞાતિના પિતા સલથા, માતા દેવલ, કાકા નાઈત વગેરેના શ્રેયમાટે, પુત્ર દેવસિંહ, શ્રી આદીશ્વર ભગવાનની પંચતીથીવાળી મૂર્તિ કરાવી અને તેની સલખણપુરવાળા શ્રીમુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પ૯૪) સં. ૧૪૩૬ ના વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે, પોરવાડ જ્ઞાતિના શેઠ ધનપાલની ભાર્યા પૂજીના પુત્ર રાણાએ, પિતાના પિતા તથા ભાઈ રામાના સ્મરણાર્થે, શ્રી શાંતિનાથ ભગવાનની પંચતીથી યુકત મૂત્તિ કરાવીને તેની શ્રીપ્રભસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે.
(૫૫) સં. ૧૪૩૯ના વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે, પિરવાડજ્ઞાતીય, વ્યાપારી ચહથની ભાર્યા ચહણદેવીના પુત્ર સંગ્રામસિંહ, પિતાનાં માતા-પિતાના માટે શ્રી આદિનાથદેવની પંચતીથીવાળી મૂત્તિ કરાવી અને તેની શ્રીવિજયસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
સં. ૧૪૪૦ ના પિષ શુદિ ૧૨ ને દિવસે, પિોરવાડ જ્ઞાતિના વ્યાપારી નીંદાની ભાર્યા સુમલદેના પુત્ર ઝારાએ, પિતાનાં માતાપિતાના શ્રેયમાટે શ્રી આદિનાથદેવની મૂર્તિ કરાવી અને તેની મડાહડગચ્છીય શ્રીનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org